Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

સ્વીઝરલૈંડમાં વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું: એક પાયલોટ સહીત બે યાત્રીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: સ્વિઝર્લેન્ડના આલ્પ્સ પહાડી વિસ્તારમાં રવિવારના રોજ એક યાત્રીનું વીમાન દુર્ઘટનાનું શિકાર બનતા તેમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે  પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે આપાતકાલીન સેવાએ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી ત્યાં તો પાયલોટ સહીત બે યાત્રીઓ  મોતને ભેટ્યા હતા.

   પોલીસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પાઇપર-પ્રકારથી એકલ-સંલગ્ન હ્નવીએ જહાજે વાયુદોઇ એરપોર્ટથી  સ્થાનિક સમયાનુસાર નવ વાગ્યે ઇટલી માટે ઉડાન ભરી હતી. પોલીસ અધિકારી હજુ સુધી દુર્ઘટના અંગેનું કારણ શોધવાની તપાસ હાથ ધરી છે.

(4:16 pm IST)