Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ગાઝાએ ઈઝરાયલમાં ત્રણ મિસાઈલ છોડતા ઇઝરાયલે આપ્યો વળતો જવાબ: કર્યો એક શિવિર પર હુમલો

 નવી દિલ્હી: ગાઝાની તરફથી ઇઝરાયલે ત્રણ મિસાઈલ પર હુમલો કરતા તેના વળતા જવાબમાં ઇઝરાયલે સોમવારના રોજ હમાસ સંગઠન માટે ગાઝામાં આવેલ એક શિવિર પર  હુમલો કર્યો હતો.

  પહેલા રવિવારના રોજ ગાઝા ઉગ્રવાદીઓએ ગાઝા સીમા પટ્ટીથી દક્ષિણ ઇઝરાયલની તરફ ત્રણ મીસાઈલ છોડી હતી જેમાં બે ઇઝરાયલી ડ્રોન હાવી હવાઈ પ્રણાલીને હવામાં પછાડી દેવામાં આવી હતી તથા એક તટીય ફિલીસ્તીની અન્કલ  વિસ્તારમાં તે નીચે પડી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(4:15 pm IST)