Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

પશ્ચિમી તુર્કીમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી : પશ્ચિમી તુર્કીના એક વિસ્તારમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપના કારણોસર લોકો બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની  નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સરકાર દ્વારા સંચાલિત અને આપાતકાલીન પ્રબંધન પ્રેસિડેંસીએ આપેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની ઊંડાઈ 9 કિલોમીટર માપવામાં આવી છે. ભૂકંપ મનીસા પ્રાંતમાં સરુહાનલી શહેરમાં કેન્દ્ર હોવાનું  માલુમ પડી રહ્યું છે.

(6:08 pm IST)