Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અફઘાનિસ્તાનમાં બે સૈનિકોના મોત

નવી દિલ્હી: અમેરિકી સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં બે સૈનિકો મોતને ભેટ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે કે સેનાએ આ સંબંધે કોઈ વધુ માહિતી આપી નથી  કે આ બને સૈનિકોનું મોત કઈ રીતે અને કેવી પરિસ્થિતિમાં થઇ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બને સૈનિકોના મૃત્યુ કોઈ યુદ્ધના કારણે થયું છે કે નહીં।

(6:37 pm IST)
  • કટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST

  • ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ : ઇલેકટ્રીક વાહનો માટે ઘણી ટેકસ રાહતો જાહેર થઇ શકે : ઇલેકટ્રીક વાહનો ઉપર જીએસટી વધુ ઘટાડી દેવા પ્રયાસ access_time 4:23 pm IST

  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST