Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પાપુઆ ન્યુ ગિનીમાં જ્વાળામૂખીમાંથી રાખ નીકળવાની શરૂ થઇ

નવી દિલ્હી:પાપુઆ ન્યુ ગિનીના ઉલાવુંન જ્વાળામુખીમાંથી બુધવારના રોજ રાખ નીકળવાની શરૂ થઇ ગઈ છે જેના કારણે આકાશમાં અંધકાર છવાઈ ગયો છે અને નિવાસીઓને સુરક્ષિત સ્થાન પર મોકલી દેવામાં આવ્યા છે ઉલાવન દુનિયાનો સૌથો ખતરનાક જ્વાળામુખી પૈકી એક છે.

(6:36 pm IST)