Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

એપલ આઈફોન 6s પર લખેલું હશે ‘મેડ ઈન ઈન્ડિયા’

બેંગલુરુમાં પ્રોડક્શન ફેસિલિટીમાં હેન્ડસેટના પ્રોડક્શન માટે બે લાઇન સેટઅપ કરાઈ

એપલે પોતાના વધુ એક ફોન એપલ 6sનું પ્રોડક્શન ભારતમાં શરુ કરી દીધું છે. ઇન્ડસ્ટ્રીના બે સીનિયર એક્ઝેક્યુટિવના જણાવ્યા મુજબ એપલે બેંગલુરુ ખાતે આવેલ તેની પ્રોડક્શન ફેસિલિટીમાં હેન્ડસેટના પ્રોડક્શન માટે બે લાઇન સેટઅપ કરવામાં આવી છે. આઈફોન માટે તાઈવાનનીં કંપની વિસ્ટર્ન ફોન મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. ફોનની ઇમ્પોર્ટ ડ્યુટીમાં કરવામાં આવતા ફેરફારથી 6S બચી જશે.

(10:16 pm IST)