Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ચીનના આ ગામમાં મહિલાઓના વાળ છે 2 મીટરથી પણ લાંબા : જાહેરમાં વાળને દેખાડવા પર છે નિષેધ

આ ગામમાં મહિલાઓ પોતાના 18માં જન્મદિવસે જ પોતાના વાળ કપાવી શકે છે

આમ તો ચીની મહિલાઓ પોતાની સુંદર ત્વચા અને સિલ્કી વાળ માટે જાણીતી છે. પરંતુ, ચીનના એક પ્રાચીન ગામ 'Huangluo'ની મહિલાના વાળ 2 મીટરથી પણ લાંબા જોવા મળે છે. જેથી ચીનનું આ આગ લોન્ગ હેયર વિલેજ તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં મહિલાઓ પોતાના 18માં જન્મદિવસે જ પોતાના વાળ કપાવી શકે છે. અહીં મહિલાઓને જાહેરમાં વાળને દેખાડવા પર પણ નિષેધ છે.  

(8:55 pm IST)