Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

શારીરિક શોષણનો શિકાર બનતા આ યુવતીએ 8માં માળેથી ઝંપલાવ્યું

નવી દિલ્હી: ચીનમાં એક આત્મહત્યાનો બનાવ બન્યો છે જેમાં લોકોનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે ચીનના કિંગયાંગ શહેરમાં શારીરિક શોષણનો શિકાર બનેલ એક 19 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાની જાતને બચાવવા માટે 8માં માળેથી જંપલાવ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ વિદ્યાર્થી પોતાના શિક્ષકની હવસનો શિકાર બનતી હતી ત્યારે પોતાની જાતને બચાવવા માટે તેમને છલાંગ લગાવી અને લોકો તેની મદદ કરવાને બદલે તેને મેણા આપી રહ્યા હતા તેનાથી કંટાળી તેને 8માં માળેથી કૂદકો માટી આત્મહત્યા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:59 pm IST)