Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

24 વર્ષ બાદ પિતાને મળી ગૂમ થયેલ દીકરી

નવી દિલ્હી: ચીનના ચેંગૂડ શહેરમાં રહેનાર એક પરિવારને વાંગ મિંગકિંગ નામના એક શખ્સે વર્ષ 1994માં પોતાની 3 વર્ષની દીકરીને ખોઈ દીધી હતી બચ્ચી અચાનક ગાયબ થઇ જતા માતા-પિતાની હાલત એકદમ ખરાબ થઇ ગઈ હતી પરંતુ બંનેએ હાર નહોતી માની તે સતત તેમની દીકરીને શોધવાનો પ્રયત્ન કરતા રહ્યા અને એક દિવસ એવો પણ આવ્યો કે અંતે તેમને તેની દીકરીની આ તલાશ 24 વર્ષે પૂર્ણ થઇ જણાઈ 24 વર્ષ બાદ દીકરી મળી આવતા તેમની ખુશીનો કોઈ પાર નહોતો તેમની આંખમાંથી ખુશીના આંસુ વર્ષી રહ્યા હતા તેમને પોલીસ પાસે દીકરીના પોસ્ટર બનાવડાવ્યા હતા ને અંતે તેમને અનાથાશ્રમ માંથી તેમની દીકરી મળી આવી હતી.

(6:58 pm IST)