Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 9 પોલીસકર્મી મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વોત્તર પ્રાંત કુનારમાં આત્મઘાતી હુમલામાં 9 પોલીસકર્મી મોતને ભેટ્યા છે જયારે અન્ય 3ને ઇજા પહોંચી છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું ચેક એક આતંકવાદીએ ચોકે જિલ્લાની બહાર બાબર તંગાએ વિસ્તારમાં અફગાન સ્થાનિક પોલીસની શિવિરમા ગઈ કાલે રાતે 8 વાગ્યે ઘુસવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધો જેની સાથે 9 પોલીસ કર્મીના મોત નિપજ્યા છે અને અન્ય 3ને ઇજા પહોંચી છે.

(6:56 pm IST)