Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

પતિ ખોટી રીતે જેલમાંથી ઘરે આવતા પત્નીએ કર્યું આ કામ

નવી દિલ્હી: અમેરિકામાં પત્નીની ઈમાનદારીની એક અનોખી ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા પર હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અમેરિકાના  કોલોરાડોમાં એક કેડી જેમ્સ રેનસર્ન ભૂલથી જેલમાંથી રિહા થઇ ગયો અને તે જયારે ઘરે પહોંચ્યો તો તેની પત્ની ખુશ થવાના બદલે 2 કલાક પછી તેને કારમાં બેસાડીને કોલોરાડોની મેસા કાઉન્ટી જેલમાં છોડીને આવી ગઈ પત્નીના આ પગલાંને લઈને સોશિયલ મીડિયા પર તેના ખુબજ વખાણ થઇ રહ્યા છે રેનસર્ન પર કાનૂનને તોડવાનો કેસ ચાલી રહ્યો છે.

(6:55 pm IST)