Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

માં એ સોશિયલ મીડિયા પર 8 વર્ષીય દીકરીની કરી આ હાલત

નવી દિલ્હી: દુનિયામાં સૌથી સુંદર અને પવિત્ર સંબંધ માતા-પુત્રીનો માનવામાં આવે છે પરંતુ એક નરાધમ માતાએ આ સંબંધને કલંકિત કરી દીધો છે.અમેરિકાના ટેક્સાસમાં એક માતા પર તેની 8 વર્ષની દીકરી સાથે શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ તેના પર એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેને માત્ર 7 હજાર રૂપિયામાં પોતાની દીકરીને હવસખોરને ઓનલાઇન વેચવાનો પ્રયત્ન પણ કર્યો હતો.ટેક્સાસની આ નરાધમ માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:56 pm IST)