Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દક્ષિણ ચીન સાગર પર નજર રાખવા માટે ઓસ્ટ્રેલિયા અત્યાધુનિક ડ્રોન ખરીદશે

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા દક્ષિણ ચીન સાગર પર નજર તથા સંયુક્ત સૈન્ય અભિયાનો માટે અત્યાધુનિક અમેરિકી ડ્રોન ખરીદવા માટે 5.2 અરબ અમેરિકી ડોલર ખર્ચશે આ યોજના હેઠળ સરકાર 1.4 અરબ ઓસ્ટ્રેલિયાઈ ડોલરનો ખર્ચો કરીને પહેલા 6 એમક્યુ-4 સી ટ્રિટોન સમુદ્રી નજર રાખતું ડ્રોન ખરીદશે અને સાથે વિમાન પણ ખરીદશે.

(6:52 pm IST)