Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કેનેડા તટ પર જોગિંગ માટે નીકળેલ યુવતી અમેરિકા પહોંચી

નવી દિલ્હી: ફ્રાસની એક યુવતી સાંજના સમયે કેનેડાના તટ પર જોગિંગ કરવા માટે નીકળી અને અજાણી સીમા પર પહોંચી ગઈ જેના કારણે તેને અમેરિકામાં પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલ હિરાસત કેન્દ્રમાં 2 અઠવાડિયા રહેવા પડવાની નોબત આવી હતી સેડેલા રોમન નામની આ 19 વર્ષીય યુવતી પોતાની માતાને મળવા માટે બ્રિટિશ કોલંબિયા ગઈ હતી અને ત્યાં તે સાંજે તટ પર દોડવા માટે નીકળી હતી જ્યાંથી ભૂલી પડી જતા તેમની સાથે આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(6:49 pm IST)