Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અમેરીકી મહિલાને ૧૭ વર્ષની ઉમરમાં ર૬ કલાક સુધી દુષ્કર્મ કરનારને મોતની સજા મળતી જોઇ

એક અમેરીકી મહિલાએ ૧૭ વર્ષની ઉમરમા એની સાથે ર૬ કલાક સુધી દુષ્કર્મ કરનાર શખ્સને મોતની સજા મળતા જોઇ ૧૯૮૪ મા દોષીના ધેર જઇ રહેલ પીડિતાનુ અપહરણ કર્યા પછી એની આંખો પર પટી બાંધી ઘણી વખત એની સાથે દુષ્કર્મ કર્યુ. પછી દોષીએ ૧૦ સ્ત્રીઓની હત્યાની વાત પણ સ્વિકારી.

(11:22 am IST)