News of Saturday, 26th May 2018

ભારતીય મહિલાના મોતના કારણે આવ્યો આયર્લેન્ડમાં આ બદલાવ

નવી દિલ્હી: આયાર્લેડનમાં 35 વર્ષ જુના સંવિધાનમાં એક મોટું સંશોધન થવા જઈ રહ્યું છે અને તેની કારણભૂત છે એક ભારતીય મહિલા સંવિધાનમાં સંશોધન માટે આયર્લેન્ડના લોકો વચ્ચે વોટિંગ કરાવવામાં આવી જેના બાદ સંવિધાનને બદલવાનો સંકેત મળવા પર હજારો લોકો આ વાત પર ખુશી મનાવી રહ્યા છે અહીંયા હવે એબોર્શનની કાનૂની માન્યતા મળી શકે છે એના માટે 69 ટકા મતદાતાઓએ વોટ કર્યો હતો અને લોકો તેને બદલવાની જેમ ગણી રહ્યા છે વર્ષોથી ધાર્મિક અને પારંપરિક કાનૂન પર ચાલતા આવતા આ દેશ માટે આ એક એતિહાસિક ક્ષણ છે.એક ભારતીય મહિલાના અસમય મોતના કારણે આ બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(7:02 pm IST)
  • ડોક્ટર્સ વિધાઉટ બોડર્સે શનિવારે જણાવ્યું હતું કે, માનવ તસ્કરો દ્વારા બંધક બનાવીને રાખવામાં આવેલા 100થી વધુ પ્રવાસીઓ અને શરણાર્થીઓને ઉત્તર પશ્ચિમ લીબિયાની ગુપ્ત જેલમાંથી ભાગવા દરમિયાન ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ WHOને કહ્યું છે કે, બુધવારે (23 મે) રાત્રે થયેલી આ ઘટનામાં બચેલા લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 40 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં મહિલાઓ વધુ ભોગ બની છે. access_time 1:22 am IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST

  • સુરતની લેડી ડૉન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હવે સુધરવાની વાત કરી છે. ભૂરીએ કહ્યું કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સાચા છે. વાઈરલ થયેલો વીડિયો પણ મારો છે. ભૂરીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે જેલમાંથી બહાર આવીને હું મારી ભૂલ સુધારવા માગું છું. ભૂરીએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે સુધરી જવું જોઈએ. ભૂરીએ આ નિવેદન કોર્ટ બહાર આપ્યું હતું. access_time 1:23 am IST