Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

શોર્ટ સર્કિટ અથવા સિગરેટ હોય શકે છે ફ્રાંસના નોટ્રેડમની આગનુ કારણ

પોલીસએ બતાવ્યુ છે કે ફ્રાંસની  રાજધાની પેરિસમાં આવેલ નોટ્રેડેમ કેથેડ્રલમા થોડા દિવસ પહેલા લાગેલ આગનું કારણ ઇલેકટ્રોનીક ઘંટીઓથી શોર્ટ સર્કીટ અથવા સિગારેટના ટુકડા હોય  શકે છે. ઘટના પછી પ્રથમ વખત મોકા પર પહોંચેલી પોલીસએ બતાવ્યુ છે કે આગ લાગવાના સમય કેથેડ્રલમાં પુનનિર્માણ ચાલી રહ્યું હતુ.

(11:26 pm IST)
  • દિવંગત અભિનેતા વિનોદખન્નાની પત્ની કરશે ભાજપમાં બળવો : ગુરુદાસપુરથી અપક્ષ તરીકે લડશે ચૂંટણી ; કવિતાખન્નાએ ગુરુદાસપુરથી પોતાના પતિની સીટ પરથી ઉમેદવારીનો દાવો કર્યો હતો : ભાજપમાં જોડાયેલા અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુરથી ટિકિટ ફાળવાતા કવિતા ખન્ના નારાજ access_time 1:20 am IST

  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST

  • રાજકોટના તમામ ATM બંધ થયા : એસબીઆઇમાં ઓફલાઇન બતાવે છેઃ ઇન્ટરનેટ કનેકટ થતું ન હોય અથવા સર્વરમાં વાંધો સર્જાયાનું મનાય છે. access_time 4:07 pm IST