Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

શ્રી લંકાએ યુએસ કાર્યકર્તાઓને ભૂલથી બતાવ્યા ધમાકાના સંદિગ્ધ : માગી માફી

શ્રીલંકાએ પોલીસએ રવિવારના થયેલ આત્મઘાતી આતંકી હુમલાની એક સંદિગ્ધ ફાતિમા કાદિયાની જગ્યાએ ગુરુવારના રર વર્ષીય અમેરીકી કાર્યકર્તા અમારા મજીદની તસ્વીર લગાવી દીધી. આ પછી મજીદએ ટવિટર પર સ્પષ્ટ કર્યુ કે તે આ આતંકી હુમલામાં સામેલ ન હતી જે પછી પોલીસએ માફી માંગતા કહ્યું કે આવુ ભુલથી થયેલ.

 

(10:59 pm IST)