Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ચોરીના ડેબિટ કાર્ડથી ખરીદેલ પૈસાથી હાથ ધોવાની નોબત આવી

નવી દિલ્હી: એક જૅકપૉટમાં દંડિત થઇ ચૂક બદમાશોએ 360 મિલિયન રૂપિયાના સ્ક્રેચ કાર્ડ જીત્યા છે પરંતુ લોટો પ્રમુખ દ્વારા કરવામાં આવેલ તપાસમાં જાણવામાં આવી રહ્યું છે કે ચોરી કરેલ ડેબિટ કાર્ડમાંથી કરોડો રૂપિયાથી હાથ ધોવાની નોબતત આવી ગઈ છે. દક્ષિણ લંડનના ક્લેફૅમ માર્ક ગુડરામ અને જૉનરોસ વોટ્સને સ્પર્ધામા જીત્યા પછી પૈસામાંથી હાથ ધોઈ બેસવાની નોબત આવી છે.

(6:47 pm IST)