Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અમેરિકાની શાળામાં ગોળીબારીની ઘટનામાં 10 વિદ્યાર્થીને ઇજા

નવી દિલ્હી: અમેરિકાના દક્ષિણ જાર્જિયા રાજ્યમાં એક પ્રાથમિક શાળા પર પેલેટ ગનથી ચલાવવમાં આવેલ ગોળીબારીના કારણે 10 વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઇજા પહોંચી છે. એક અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  કોઈ જંગલવાળા વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા તે મેદાન પર ગોળીબારી કરવામાં આવી હતી.અને કારણોસર અફડાતફડી મચી જવા પામી હતી.

(6:42 pm IST)
  • ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ :નવ રાજ્યોની 71 બેઠકો પર સાંજથી પ્રચાર પડઘમ બંધ :29મીએ થશે મતદાન ;મહારાષ્ટ્ર્ની 17, ઉત્તર પ્રદેશની 13, રાજસ્થાનની 13, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, જમ્મુ કાશ્મીરની એક,અને ઝારખંડની 3 સીટ માટે થશે મતદાન access_time 1:06 am IST

  • મનોહર પરિકરની ગોવાના પણજી બેઠક પરથી પુત્ર ઉત્‍પલ પરિકર ચૂંટણી લડશે access_time 4:37 pm IST

  • પાકિસ્તાન ઈચ્છે છે કે મોદી પીએમ બને કારણ કે બંને દેશોમાં સાંપ્રદાયિકતા વધે ;સીતારામ યેચુરીનું વિવાદી નિવેદન :સીપીએમના મહાસચિવ યેચુરીએ કહ્યું કે પાકિસ્તાની પીએમ ઇમરાનખાને કહ્યું હતું કે જો ભારતમાં ભાજપ ચૂંટણી જીતશે તો શાંતિવાર્તા કરવા અને કાશ્મીર મુદ્દો ઉકેલવાનો ઉત્તમ અવસર ઉપલબ્ધ થશે access_time 1:15 am IST