Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

મિસ્ત્રની રાજધાની કાહિરામાં માર્ગ અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ

નવી દિલ્હી:મિસ્ત્રની રાજધાની કાહિરામાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવવાની નોબત આવી છે અધિકારીઓ અને સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ટ્રેલર ટ્રક ખાડામાં પડી જવાના કારણોસર ગાડીમાં ફસાયેલ 15 લોકો મોતને ભેટ્યા છે તેમજ એક ડઝનથી પણ વધારે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. અધિકારીઓ હજુ આ એક્સીડેન્ટ વિષે તપાસ કરી રહી છે તેમજ ઘાયલ લોકોને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:32 pm IST)