Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સોશ્યલ મિડીયામાં જંગલની આગની જેમ ફેલાઇ રહી છે હેટ સ્પીચઃ યુએન મહાસચિવ

સંયુકત રાષ્ટ્ર (યુએન) મહાસચિવ એંટોનિયો ગુટરેશેએ ઉદારવાદી લોકતાંત્રિક અને અધિકારવાદી દેશોમાં વધી રહેલ નસ્લવાદ અને અસહિષ્ણુતાને લઇ કહ્યું છે કે હેટ સ્પીચ મુખ્યધારામાં પ્રવેશ કરી ચૂકી છે. અને આ સોશયલ મિડીયા અને રેડિયોની મદદથી જંગલની આગની જેમ ફેલાઇ રહી છે. એમણે કહ્યું હું વિદેશી લોકો પ્રત્યે વધી રહેલ પૂર્વાગ્રહથી ખૂબજ ચિંતીત છુ.

(11:39 pm IST)