Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

રાહત ફતેહઅલી અને સાયરસ પુનાવાલાને સમ્માનિત કરશે ઓકસફોર્ડ યુનિવર્સિટી

પાકિસ્તાનના પ્રસિદ્ધ ગીતકાર ફતેહઅલી ખાન અને સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયાના સંસ્થાપક ડોકટર સાયરસ પુનાવાલા સહિત ૮ લોકોને ઓકસફોર્ડ યુનિવર્સિટી સમ્માનિત કરશે. આ સમ્માન સમારોહ ર૬ જૂનના થશે. જેમાં એમને માનદ ડિગ્રી પણ મળશે. ૧૯૬૬ માં સ્થપાયેલ સીરમ ઇન્સ્ટીટયુટ જીવન રક્ષક ટીકા બનાવનાર ના મામલામા દુનિયાના સૌથી મોટા (ડોસેજના હિસાબથી) ઉત્પાદક છે.

 

 

(12:11 am IST)