Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

રશિયામાં મુર્દાઘરમાં સ્ટોર થઇ રહ્યો હતો બેબીફૂડ :વિડીયો વાયરલ

રશિયાના એક સાંસદએ ખાતી- માંસી સ્વાયત ક્ષેત્ર (રુસ)નો વિડીયો શેયર કર્યો છે જેમા વિભિન્ન બ્રાન્ડના બેબીફુડ એક મુર્દાઘરમાં હાનિકારક રસાયણોની સાથે રખાતા જોવા મળ્યા છે સાંસદએ કહ્યું મને લાગે છે કે કોઇએ  ઘટિયા મજાક કરી છે પરંતુ વિડીયો બરાબર હતો જયારે ક્ષેત્રની સરકારએ કહ્યું એકસપાયરી થયેલ બેબીફુડ ત્યાં રાખેલ હતો.

 

 

(10:30 pm IST)