Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ચીનએ અરૂણાચલને ભારતનો હિસ્સો દેખાડનાર ર૯૦૦૦ નકશા નષ્ટ કર્યાઃ ખબર

રીપોર્ટ પ્રમાણે ચીનમા ગયા અઠવાડિયે કસ્ટમ અધિકારીઓએ અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો અને તાઇવાનને અલગ દેશના રૂપમાં રજુ કરનારા ર૮૯૦૮ નકશા  નષ્ટ કર્યા છે. અંગ્રેજીમા બનેલા આ નકશાઓને ચીનના ચેનહુઇ પ્રાંતમા એક કંપનીએ બનાવ્યા હતા. ચીન અરૂણાચલ પ્રદેશ  અને તાઇવાનને પોતાનો હીસ્સો માને છે.

(12:10 am IST)