Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

બેરીયર રિફમાં શાર્કે 6 મહિનામાં ચોથીવાર મનુષ્ય પર હુમલો કર્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના લોકપ્રિય પર્યટન સ્થળ ગ્રેટ બેરીયર રિફમાં એક શાર્કે એક વ્યક્તિ પર હુમલો કરીને તેના પગ ખાઈ ગયી હોવાની ઘટના સામે આવી છે છેલ્લા 6 મહિનામાં શાર્કનો આ ચોથો માનવીય હુમલો છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 20-25 વર્ષીય યુવક પર શાર્કે જીવલેણ હુમલા કર્યો હતો આ પછી કવિસલૈંડ તટ પર મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો જેમાં તપાસબાદ જણાયું કે આ હુમલો એટલો બધો ગંભીર રીતે નથી કરવામાં આવ્યો.

 

(6:14 pm IST)