Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

UAE: વજન ઘટાડવા માટે કર્મચારીઓની મદદ કરી રહી છે સરકાર

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમીરાત સરકારે વધારે વજન વાળા કર્મચારીઓ માટે વજન ઓછું કરવામાં અને તેને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે એક ઉદેશ્યથી કાર્યક્રમ શરૂ કર્યો છે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ આ કાર્યક્રમમાં વજન વધવાની સમસ્યાથી પરેશાન લોકોને પ્રેરિત કરીને તેની જીવનશૈલીને સકારાત્મક રીતે બદલાવ કરવામાં આવશે અને તેને વજન ઘટાડવામાં મદદ આપવામાં આવશે.

(6:13 pm IST)