Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

આ શખ્સે પત્નીને 20 દિવસ સુધી બાંધી રાખીને ઢોરમાર મારતો રહ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક વ્યક્તિ દ્વારા પોતાની પત્નીને અજીબ પ્રકારે અત્યાચાર કર્યો હોવાની ઘટના સામે આવી છે આ શખ્સ કેટલાય અઠવાડિયા સુધી પોતાની પત્નીને ચેનમાં બાંધીને તેને ઢોરમાર મારી રહ્યો હતો પોલીસને આ વાતની જાણ થતા તેને મહિલાને છોડાવી લીધી છે આવું  આ શખ્સ પોતાની પત્ની સાથે એટલા માટે કરતો હતો કારણ કે તેને એમ લાગતું હતું કે તેની પત્ની કોઈ પ્રેત આત્માના છાયામાં આવી ગઈ છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે.

(6:12 pm IST)