Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

નાસાના લેજર ઉપકરણોને ચંદ્રમા સુધી લઇ જશે ચંદ્રયાન-2

નવી દિલ્હી: ભારતનું ચંદ્રમા મિશન ચંદ્રયાન-2 આવતા મહિને પ્રક્ષેપિત થવાનું છે અને તે નાસના લેજર ઉપકરણોને પોતાની સાથે ચંદ્રમા સુધી લઈને જશે અમેરિકી અંતરિક્ષ એજન્સીના અધિકારીઓના કહેવા મુજબ તેનાથી વૈજ્ઞાનિકોને ચંદ્રમા સુધી સ્ટિક માપ લેવામાં મદદ મળશે.

 

 

(6:10 pm IST)