Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સાઉદી અરબે યમન વિદ્રોહીઓની 7 મિસાઈલ નષ્ટ કરી

નવી દિલ્હી:સાઉદી અરબની રાજધાની રિયાદ પર એક વાર ફરીથી યમનના હુતી વિદ્રોહીઓએ મિસાઈલ એટેક કર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને સાત લોકોને નાની મોટી ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.હુતી વિદ્રોહીઓએ રવિવારના રોજ રિયાદ પર સાત બૈલિસ્ટિક મિસાઈલ આપી હતી જેને સાઉદી એયર ફોર્સે હવામાં મિસાઈલને નષ્ટ કરી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(8:57 pm IST)