Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

મોઝામ્બીકમાં કાર નીચે કચડાઈને ૨૩ના મોત

દક્ષિણ આફ્રિકાના મોઝામ્બીકની રાજધાની માપુટોમાં એક રોડ અકસ્માતમાં  ૨૩ લોકોના મોત થયા હતા, જયારે ૩૦ ઘાયલ થયા હતા, પોલીસના જણાવ્યા મુજબ રવિવારે સવારે કાર બેકાબુ બની હતી, જેની નીચે કચડાવાથી ૨૧ના ઘટનાસ્થળે મોત થયા હતા, અંતે કાર વોશીંગ પુલના થાંભલા સાથે ભટકાઈને ઉભી રહી હતી, જો કે અકસ્માતનું કારણ જાણવા મળ્યુ નથી

 

(3:55 pm IST)