Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પૂર્વી ઇંડોનેશિયામાં 5.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પૂર્વી ઈંડોનેશિયાના દૂરદરાજ વિસ્તારમાં બુધવારના રોજ 5.9ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા છે  પરંતુ આ ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

ભૂકંપ દ્વીપસમૂહના મકાઉ પ્રાંતના તોલ શહેરના દક્ષિણપશ્ચિમમાં લગભગ 280 કિમીની દુરી પર અને સમુદ્રની 61કિમીની ઊંડાઈમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ઇંડોનેશિયામાં 2018માં 7.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા  સુલાવેરી દ્વીપના પાલુંમાં સુનામી આવી હતી.

(6:18 pm IST)