Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

નીદરલેન્ડમાં બર્ડફલુમાં 36000 પક્ષીઓને મારવામાં આવ્યા

નવી દિલ્હી: નીદરલેન્ડમાં એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફલું વિસ્તારવાનું કારણ જાણવા મળ્યા બાદ 36હજારથી વધુ પક્ષીઓનો નાશ કરવામાં આવ્યો છે કૃષિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહું છે કે ગ્રોનીગન પ્રાતમાં ઓલ્ડીકર્કના એક ફાર્મમાં બર્ડ ફ્લૂના એચ5 પ્રકારનો પ્રકોપ થયો છે મંત્રાલયે જણાવ્યું કે આ સંભવત રોડ સૌથી ખતરનાક પ્રકારનો છે.આ પ્રકોપને રોકવા માટે મંત્રાલયે ફાર્મમાં 10 કિલોમીટરના વિસ્તારમાં પોલ્ટ્રી,ઈંડા ને માસ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે.

(7:23 pm IST)