Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બ્રિટેનના લિસેસ્ટરમાં ધમાકામાં ચાર મોતને ભેટ્યા

નવી દિલ્હી: બ્રિટેનના લિસેસ્ટર આજે એક દુકાનમાં થયેલ ધમાકામાં ઓછામા ઓછા ચાર લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.ટેલિગ્રાફ દ્વારા મળવામાં આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લિસેસ્ટર પોલીસે આ ધમાકાને મોટા હડસનું નામ આપ્યું છે ઘટનાસ્થળે તાત્કાલિક સેવાઓ પહોંચાડવામાં આવી હતી ઘાયલ થયેલ લોકોને હોસ્પિટલમાં તાત્કાલિક ભરતી કરવામાં આવ્યા છે.જેમાંથી એકની હાલત ગંભીર છે હજુ સુધી ધમાકાની પાછળનું કારણ જાણવામાં આવ્યું નથી.

(7:17 pm IST)