Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બ્રિટેનમાં વધ્યો ઠંડીનો પ્રકોપ

નવી દિલ્હી:બ્રિટેનમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે.સાઈબેરિયાઈ ઠંડી હવાના કારણે અને બરફના કારણે બ્રિટેનમાં ઠંડીનું પ્રમાણ ખુબજ વધી ગયું છે આ સમસ્યાને લઈને મોસમ વિભાગે આ વાતાવરણને જોઈને ચેતવણી આપી દીધી છે.કહેવાય રહ્યું છે કે યુકેની હાલની સ્થિતિ રાષ્ટ્રીય સ્થિતિથી એક કદમ નીચે છે.લોકોને ઘરથી બહાર ન જવાની ચેતવણી આપવામાં આવી છે કારણ કે આ પરિસ્થિતિમાં હજુ પણ વધારો થઇ શકે છે તેમ જાણવામાં આવી રહ્યું છે.

(7:16 pm IST)