Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઝાંખુ દેખાતું હોય એવા લોકો માટે આર્ટિફિશ્યલ આંખ બનાવાશે

ન્યુયોર્ક તા. ર૬ :.. અમેરિકાના સાયન્ટિસ્ટો એવી આંખ તૈયાર કરવામાં વ્યસ્ત છે જેમને આંખમાં ઝાંખુ દેખાતું હોય. જેમને આવી તકલીફ હોય તેઓ ચીજ પર ફોકસ કરી શકતા નથી અને તેથી તેમને એ ચીજ ધૂંધળી દેખાય છે. આથી સાયન્ટિસ્ટો ઇલેકટ્રોનિકલી કન્ટ્રોલ થાય એવી આર્ટિફીશ્યલ આંખ બનાવે છે. આવી આર્ટિફીશ્યલ આંખ ઝાંખુ દેખાતું હોય તેવા લોકો માટે વરદાનરૂપ સાબિત થશે.

(3:59 pm IST)