Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

નાતાલના દિવસે ફિલીપિંસમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ફિલીપીંસના મનિલા શહેરમાં આજ સવારે 5 વાગ્યાને 13 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2ની આંકવામાં આવી છે. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીએ આ વાતની પુષ્ટિ કરી છે હજુ સુધી આ ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:21 pm IST)