Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

બેંક લૂટારાએ અમેરિકામાં હવામાં ઉડાડયા પેસા, જોશથી બોલ્યોઃ મેરી ક્રિસમસ

 કોલોરાડો ( અમેરિકામાં એક ૬પ વર્ષીય શખ્સએ બેંક લૂટી અને રાહદારીઓને જોઇ મેરી ક્રિસમસ બોલતા-બોલતા લૂંટેલી રકમ હવામાં ઉડાડી હતી.  પોલીસે કહ્યું કે તે હથિયારનો ઉપયોગ કરવાની ધમકી આપી અઘોષિત રોકડ લઇ બેંકમાંથી  ભાગી ગયો અને એક નજરે જોનારના જણાવ્યા અનુસાર રાહદારીઓએ રકમ ભેગી કરી અને બેંકને પાછી આપી હતી. શખ્સ લૂંટ પછી સ્ટારબકસમાં જઇને બેસી ગયો હતો.

(10:25 pm IST)