Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કાબુલમાં આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટમાં સાતના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે થયેલા આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટમાં સાત લોકોના મોત નિપજ્યા છે.

મળતી માહતી મુજબ વિસ્ફોટ કાબુલમાં રાષ્ટ્રીય સુરક્ષા કાર્યાલય  પાસે થયો હતો. હજુ સુધી વિસ્ફોટની જવાબદારી કોઈ પણ આતંકવાદી સંઘઠને લીધી નથી.

(6:40 pm IST)