Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

એપ્પલના ચિપ ડિઝાઈનર જૉન બ્રુનોએ ગુગલ સાથે હાથ મેળવ્યો

નવી દિલ્હી: ગૂગલે એપ્પલના જાણીતા ચીપડિઝાઈનર જોન બ્રુનોને પોતાની કંપનીમાં નોકરી આપી છે. જોન બ્રુનો ક્યૂપર્ટિનો સ્થિત એપ્પલમાં સિલિકોન એનાલિસિસ ગ્રુપ ચલાવતા હતા. માહિતી મુજબ બ્રુનો 2012થીઆઈફોન સિરીઝની ચિપ્સ પર કામ કરત હતા.

સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર ગુગલ દ્વારા પિક્સલ ફોન જેવા ઉપભોક્તા ઉપકરણો માટે પોતાની રીતે ચિપસેટ ડિઝાઈનર કરવા માટે ભરતી કરવામાં આવી છે.

(6:39 pm IST)