Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

કાર્બન નેનોટ્યૂબ્સના ઉત્પાદનમાં ઉપયોગી થઇ શકે છે જુના સમાચારપત્ર

નવી દિલ્હી: જુના સમાચારપત્રોની મદદથી સસ્તી રીતે અને મોટા પાયે કાર્બન નેનોટ્યૂબનું ઉત્પાદન કરવામાં આવી શકે છે. એક તાજેતરમાં થયેલ સંશોધન મુજબ વાત સામે આવી છે કે જુના સમાકહર પત્રોની મદદથી કાર્બન નેનોટ્યૂબ્સ બનાવવા માટે પદાર્થના રૂપમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

       અમેરિકાની રાઈસ યુનિવર્સીટીના વરુણ શેનોય ગાંગુલીએ આપેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે કાર્બન નેનોટ્યૂબ્સને અવિશ્વસનીય ભૌતિક સંપત્તિ છે જે મોટી સંખ્યામાં વ્યવસાયિક ઉત્પાદોમાં કામ આવી શકે છે. હવે તેને બનાવવા માટે જુના સમાચારપત્રોને ઉપયોગમાં લેવામાં આવશે

(5:52 pm IST)