Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ચીનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા: ઓછામાં ઓછા ચારના મૃત્યુ

નવી દિલ્હી: ચીનના સ્વાયત વિસ્તાર ગુઆંગશી જુઆંગના ભજગવકસી શહેરમાં સોમવારના રોજ સવારના સમયે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપના જટકાના કારણોસર એક શખ્સનું મૃત્યુ થયું છે  ચારને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

              ચીનના ભૂવૈજ્ઞાનિકે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપના જટકાના કારનોસાઇ એક શખ્સનું મૃત્યુ થયું છે તેમજ  અન્ય ચારને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.2ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 22.89 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 106.65 ડિગ્રી દેશાંતરમા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)