Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

2100 સુધી એક મીટર વધી જશે સમુદ્રનું સ્તર: રહેવા લાયક નહીં રહે અંદમાન-નિકોબાર: યુએનની ચેતવણી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રએ બુધવારના રોજ જળવાયું પરિવર્તનને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે રિપોર્ટમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જળવાયું પરિવર્તન હાલના સમય અનુસાર  જો ચાલી રહ્યું ને તો 2100 સુધી સમુદ્રનું સ્તર એક મીટર સુધી વધી શકે છે. જેના કારણોસર લાખો લોકોને સ્થળાંતર કરવામાટે મજબુર થવું પડશે।

           જળવાયું પરિવર્તન પર અંતર સરકારી પેનલની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે  સમુદ્રનું સ્તર 30અને 60 સેમીની વચ્ચે વધી ગયું છે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવાનું લક્ષય હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:31 pm IST)