Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જર્મનીએ દુનિયાની પ્રથમ સેલ્ફ ડ્રાઇવીંગ ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યુ

જર્મનીમા એલ આઇ ડી એ આર ટેકનોલોજી કૈમરા સેસર્સ અને રડાર થી લેસ દુનિયાની પ્રથમ સેલ્ફ ડ્રાઇવીંગ ટ્રેનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલ છે. આ ટ્રેન માણસોના મુકાબલે વધારે ગતિથી ટ્રેકસાઇડ સિગ્નલ અને સંભવિત ખતરાની ઓળખમા વધારે તાકાતવર છે. આનુ પરીક્ષણ વાસ્તવિક કટોકટી પરિસ્થિતીમા ૬ કી.મી. લાંબા ટ્રેક પર ડ્રાઇવર ની સાથે કરવામાં આવેલ

(12:32 am IST)