Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમેરિકામાં ફુડસ્ટોલ કર્મચારી પિજજા પર થૂંકયોઃ વીડીયો વાયરલ : ર૦ વર્ષીય કર્મચારીની ધરપકડ

અમેરીકામાં ગ્રાહકો માટે તૈયાર થયેલા પીત્ઝા ઉપર થૂંકવાના કારણે એક રં૦ વર્ષીય ફુડસ્ટોલ કર્મચારીનો વિડીયો વાયરલ થયા બાદ તેની ધરપકડ કરવામા આવી છે. વિડીયોમાં કર્મચારી પિજા ઉપર થૂકીને એને ચટણીથી  ઼ઢાકવાનો પ્રયત્ન કરતો નજરે પડે છે. જયારે ફુડ સ્ટોલ સર્વિસ આપવાવાળી કંપનીએ જણાવ્યૂ઼ કે એમણે સ્ટોલ બંધ કરી દીધોછે.

(12:29 am IST)