Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સિંગાપુરમાં માલિક પૈસા લઇ છુમંતર થયેલ શખ્સને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

નવી દિલ્હી:,પોતાના માલિકનો 4,70,000 સિંગાપુરી ડોલરનો ચેક લઈને મલેશિયાથી ગાયબ થયેલ ભારતીય નાગરિકને સોમવારના રોજ સાડા ત્રણ વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બહુરૂદીન કુથપુદીન પર વિશ્વાસઘાત અને અપરાધિક કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ કારણોસર સોમવારના રોજ અદાલતે તેમને જેલની સજાની સુનવણી કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે વધુમાં મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ શખ્સે પોતાના માલિકના 4,70,000 ડોલરના ચેકની ચોરી કરી હતી.

(6:19 pm IST)