Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

દર્દીને સારવાર અર્થે પહોંચાડવા માટે મહિલાએ એમ્બ્યુલન્સ ભગાવી

નવી દિલ્હી: અમેરિકા રાજ્ય ઓરેગનથી એક હેરાન કરી નાખતી ઘટના સામે આવી છે જ્યાં એક 37 વર્ષિયય વુડ નામની મહિલા રસ્તા પર ઉભેલ એમ્બ્યુલન્સને લઈને ઉડી જાય છે આ સમયે એમ્બ્યુલન્સ એક દર્દીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી રહી હતી એ દરમ્યાન પોલીસને આ વાતની સૂચના મળતા તેમને એમ્બ્યુલન્સનો પીછો કરવાનો શરૂ કરી દીધો હતો 30થી40 કિલોમીટર પીછો કર્યા બાદ તેમને આ મહિલાને પકડી લીધી છે આ વિષે જયારે તેને સવાલ કરવામાં આવતા એના મળેલ જવાબથી સહુ કોઈ અચરજ પામી ગયા હતા આ મહિલાએ કહ્યું કે તે એક સારી એવી ડ્રાઈવર છે અને તેને એમ્બ્યુલન્સને ખુલ્લી જોઈ તો તે લઈને ચાલવા લાગી હતી. અને તેનો ઉદેશ માટે દર્દીને તાત્કાલિક સારવાર મળે તેનો જ હતો.

(6:19 pm IST)