Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પક્ષીના પાકને બચાવવા ચાઈના શોધ્યું કંઈક નવું

નવી દિલ્હી:અર્જેન્ટિનામાં ઉભા પાકને પક્ષીઓ મોટું નૂકશાન કરતાં હતાં. જેનો ઉકેલ તેમને મળતો નહતો. તેવા સમયે ડચ સરકારની આર્થિક મદદથી તેમણે ટેકનોલોજી વસાવી અને તેના કારણે નૂકશાનમાં 70 થી 90 ટકાનો ઘટાડો કરી શક્યા છે.અર્જેન્ટિનાના દ્રાક્ષ, સૂર્યમૂખી, બ્લુબેરીઝ, કાજુ અને અન્ય સૂકા મેવા પકવતા, પીકન અને સંતરા પકવતા ખેડૂતોને પક્ષીઓના કારણે ખૂબ નૂકશાન સહન કરવું પડતું હતું, જો કે તેનો ઉકેલ તેમને મળતો નહતો. તેવા સમયે ડચ સરકારે ફિઝીબિલીટ સ્ટડિઝ એન્ડ ઇનવેસ્ટમેન્ટ પ્રીપરેશન સ્ટડીઝ અંતરગર્ત એક અભ્યાસ હાથ ધરવાના ઉદેશથી અર્જેન્ટિનાના ખેડૂતોને આર્થિક સહાય કરવાનું નક્કી કર્યું હતું.

(6:17 pm IST)