Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

હવે સોશ્‍યિલ મીડિયા પર વાંકડીયા વાળવાળી બલાડીઓએ ધુમ મચાવી : સોશ્‍યલ મીડીયામાં અનેક તસ્‍વીરો વાઇરી થતા કુતુહુલ સર્જાય છે

સોશિયલ મીડિયામાં કંઇક હટકે આવે તેવું જ તે પોપ્યુલર થઇ જાય છે. વળી વિદેશમાં પાતળૂ પ્રાણીઓના memes, વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલે છે. આ જ કારણ છે કે ગ્રીમ્પી કેટ નામની એક બિલાડીના મિલિયન ફોલોવર્સ છે અને તેના નામ પર અનેક પ્રોડક્ટ પણ ચાલે છે. જો કે હાલમાં વાંકડિયા વાળવાળી બિલાડીઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે બિલાડીના સુંવાળા વાળ હોય છે. પણ આ બિલાડીની જાતિ તમને લેબ્રાડૂડલ જાતિના કૂતરા જેવો લૂક આપે છે. જેમના વાળ પણ આ રીતે જ વાંકડિયા હોય છે. સોશિયલ મીડિયામાં કંઇક હટકે આવે તેવું જ તે પોપ્યુલર થઇ જાય છે. વળી વિદેશમાં પાતળૂ પ્રાણીઓના memes, વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલે છે. આ જ કારણ છે કે ગ્રીમ્પી કેટ નામની એક બિલાડીના મિલિયન ફોલોવર્સ છે અને તેના નામ પર અનેક પ્રોડક્ટ પણ ચાલે છે. જો કે હાલમાં વાંકડિયા વાળવાળી બિલાડીઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે બિલાડીના સુંવાળા વાળ હોય છે. પણ આ બિલાડીની જાતિ તમને લેબ્રાડૂડલ જાતિના કૂતરા જેવો લૂક આપે છે. જેમના વાળ પણ આ રીતે જ વાંકડિયા હોય છે.

સોશિયલ મીડિયામાં કંઇક હટકે આવે તેવું જ તે પોપ્યુલર થઇ જાય છે. વળી વિદેશમાં પાતળૂ પ્રાણીઓના memes, વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલે છે. આ જ કારણ છે કે ગ્રીમ્પી કેટ નામની એક બિલાડીના મિલિયન ફોલોવર્સ છે અને તેના નામ પર અનેક પ્રોડક્ટ પણ ચાલે છે. જો કે હાલમાં વાંકડિયા વાળવાળી બિલાડીઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે બિલાડીના સુંવાળા વાળ હોય છે. પણ આ બિલાડીની જાતિ તમને લેબ્રાડૂડલ જાતિના કૂતરા જેવો લૂક આપે છે. જેમના વાળ પણ આ રીતે જ વાંકડિયા હોય છે.

જો તમને નવાઇ લાગતી હોય કે કેમ પહેલા ઇન્ટરનેટ પર આવી વાંકડિયા વાળવાળી બિલાડીઓ નથી દેખાઇ તો જણાવી દઇએ કે આ બિલાડીની બ્રીડને બનાવવામાં આવી છે. અને તેને સેલ્ક્રિક રેક્સ જાતિવાળી બિલાડી કહેવાય છે. જો તમને નવાઇ લાગતી હોય કે કેમ પહેલા ઇન્ટરનેટ પર આવી વાંકડિયા વાળવાળી બિલાડીઓ નથી દેખાઇ તો જણાવી દઇએ કે આ બિલાડીની બ્રીડને બનાવવામાં આવી છે. અને તેને સેલ્ક્રિક રેક્સ જાતિવાળી બિલાડી કહેવાય છે.

જો તમને નવાઇ લાગતી હોય કે કેમ પહેલા ઇન્ટરનેટ પર આવી વાંકડિયા વાળવાળી બિલાડીઓ નથી દેખાઇ તો જણાવી દઇએ કે આ બિલાડીની બ્રીડને બનાવવામાં આવી છે. અને તેને સેલ્ક્રિક રેક્સ જાતિવાળી બિલાડી કહેવાય છે.

જેમની ખાસયિત જ હોય છે કે તે આવા વાંકડિયા વાળ ધરાવે. જો કે આ ક્યૂટ બિલાડીઓને જોઇને કોઇનું પણ મન મોહી શકે છે. જેમની ખાસયિત જ હોય છે કે તે આવા વાંકડિયા વાળ ધરાવે. જો કે આ ક્યૂટ બિલાડીઓને જોઇને કોઇનું પણ મન મોહી શકે છે.

જેમની ખાસયિત જ હોય છે કે તે આવા વાંકડિયા વાળ ધરાવે. જો કે આ ક્યૂટ બિલાડીઓને જોઇને કોઇનું પણ મન મોહી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લેવાઇ છે.

(4:56 pm IST)