Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

અમેરિકાના હવાઇ ટાપુમાં લેન વાવાઝોડું ત્રાટક્યું :ચક્રવાત કેટેગરી-3માં આવી ગયું:20 ઇંચ વરસાદ

અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર  લેન વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડાંના કારણે આઇલેન્ડ પર ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. શરૂઆતમાં કેટેગરી 4નું લેન ચક્રવાત મોડીરાત્રે કેટેગરી 3માં આવી ગયું હતું.

  આ લેન વાવાઝોડું પેસિફિક મહાસાગરથી 225 કિમી સાઉથ કિલાઉ-કોના તરફથી આવી રહ્યું છે. જેના કારણે માત્ર 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો.

(7:36 pm IST)